૧૯૪રમાં જયારે મહાત્મા ગાંધી અંગ્રેજોને સામે '' ભારત છોડો'' આદોલનની તૈયારી કરી રહયાં હતાં. ત્યારે આપણા વડવાઓએ એજ મુંબઈમાં દરજી જોડો અભિયાન અંકે '' ભારત છોડો આદોલન''ના બરોબર ચાર મહિના પૂર્વે એટલે કે, વિક્રમ સવંત ૧૯૯૮ ફાગણ વદ છઠ ને તા. ૮,માર્ચ– ૧૯૪ર ને દિવસે (રવિવાર) '' શ્રી દરજી જ્ઞાતિ સેવા મંડળ'' ની ઓપચારિક રીતે શરૂઆત કરી

એ ઐતાહિસક સ્થળ હતું '' ૧૭પ ,બજાર ગેટ સ્ટ્રીટ, મુંબઈ.

સમાજનો આજ સુધીનો પૂરો ઈતિહાસ ટુક સમયમાં આપની સમક્ષ રજુ કરીશું....